How To Online Apply Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

 How To Online Apply Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?



ઘણા સમયથી ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી બધી સ્કોલરશીપ વિદ્યાર્થીઓના હિત માટે ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. આ યોજનાની મદદથી ગરીબ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તરફથી રૂપિયાની સહાય મળશે જેથી તે વિદ્યાર્થીઓ સારી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનો સર્વાંગી વિકાસ કરી શકશે અને પોતાના સપના સાકાર કરી શકશે.


Also visit : Khedut Mobile Sahay Yojana 2023 : ખેડુત મોબાઈલ સહાય યોજના ,ગુજરાતના ખેડૂતોને મળશે મોબાઇલ ખરીદી પર 6000 રૂ.ની સહાય


સહાય માત્રને માત્ર્ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ પુરતું જ છે.  સ્કોલરશીપનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને આ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રૂપિયા ૨૫,૦૦૦/-  વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામા આવશે.

બાળકોને ધોરણ - થી સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ બાળકો જ્યારે ધોરણ - માં આવે ત્યારે ગરીબીના કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દેતા હોય છે. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલી બનાવેલ છે અને આ એક સરકારનુ સારામાં સારુ પગલુ છે બાળકોની સાક્ષરતા વધારવા માટેનું. 

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ રૂ. ૨૫,૦૦૦/- ની સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની પરીક્ષા પાસ કરવાની રહેશે. સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીને ધોરણ થી ૧૦ સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂ.૨૦,૦૦૦ તથા ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.૨૫,૦૦૦/- ની સ્કોલરશીપ આપવામાં આવશે. જો કે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની ૮૦ ટકા હાજરીના આધારે સ્કોલરશીપ સહાય ચૂકવવામાં આવશે


જ્ઞાન સાધના યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ GoogleSearch માં “https://www.sebexam.org/” સર્ચ કરો. અને તેના પર ક્લિક કરો.


  • ત્યારબાદ Home Page પર દેખાતા 3 આડી લાઇન પર ક્લિક કરો એટલે  “Apply Online” દેખાશે એના પર  ક્લિક કરો.

  • હવે પછી "APPLY" પર ક્લિક કરો .



  • હવે Application Format દેખાશે તેમા વિદ્યાર્થીના ડાયસ નંબરમાંં 18 આંકનો આધાર ડાયસ નંબર નાખવાનો રહેશે.


  • વિગતો ઓટો ફીલ જોવા મળશે. તે બરાબર છે કે કેમતે વિદ્યાર્થીએ ચેક કરી બાકીની વિગતો ભરવાની રહેશે.
  • જ્યાં લાલ ફુંદડીની નિશાની હોય તે વિગત વિદ્યાર્થીએ ફરજિયાત ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ ConfirmApplication  પર ક્લિક કરવાનું રહેશે
  • છેલ્લેહવે તમારો Confirm Number Generate થશે.  નંબર સાચવીની રાખવો. અને આ બધી માહિતી વિદ્યાર્થીએ સાચવીને રાખવાની થાશે જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ ભવિષ્યમાં પોતે આ યોજના માટે લાયક છે કે નહિ તે જાણી શકશે.

 

 

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.